કોરોનાના કેસોમાં વધારો/ જામનગરમાં કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા ખેડામાં 2 અને કચ્છમાં 8 નવા કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 27 કેસ નોંધાયા મોરબીમાં નવા 29 કેસો સામે આવ્યા બોટાદમાં કોરોનાનો 1 કેસ નર્મદા, નવસારી અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો પાટણમાં કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા પોરબંદરમાં નવા 2 કેસ સામે આવ્યા રાજકોટમાં કોરોનાના 19 નવા કેસો નોંધાયા સાબરકાંઠામાં નવા 6 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના 35 નવા કેસો સામે આવ્યા સુરેન્દ્રનગરમાં નવા 6 કેસો નોંધાયા વડોદરામાં કોરોનાના 34 કેસો નોંધાયા વલસાડમાં કોરોનાના નવા 5 કેસો સામે આવ્યા

Breaking News