બાળકો ગુમ/ જામનગરમાં ત્રણ બાળકો રહસ્યમય રીતે થયા ગુમ, ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા હતા બાળકો, સિક્કિમના બે અને નેપાળનો એક સગીર જામનગરથી ગુમ, એક સાથે 3 બાળકો ગુમ થતા પંથકમાં મચી ચકચાર, સંચાલકે એ ડિવિઝન પોલીસમાં નોંધાવી અપહરણની ફરિયાદ

Breaking News
Breaking image 92 જામનગરમાં ત્રણ બાળકો રહસ્યમય રીતે થયા ગુમ, ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા હતા બાળકો, સિક્કિમના બે અને નેપાળનો એક સગીર જામનગરથી ગુમ, એક સાથે 3 બાળકો ગુમ થતા પંથકમાં મચી ચકચાર, સંચાલકે એ ડિવિઝન પોલીસમાં નોંધાવી અપહરણની ફરિયાદ