Gujarat/ જામનગરમાં લાખોટા તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક બંધ, 20 એપ્રિલ સુધી બંધ રાખવા મ્યુ.કમિ.નો આદેશ, કોરોના સંક્રમણને પગલે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય, લાખોટા તળાવ પર સવારે મોર્નિંગ વોકની છૂટ, સવારે 6 થી 9 વાગ્યા સુધી મોર્નિંગ વોકરોને છૂટ

Breaking News