Gujarat/
જામનગર કોરોનાના કહેરથી તંત્ર બન્યું અસહાય, હોસ્પિટલમાં બેડ ના હોવાથી દર્દીઓ સારવારથી વંચિત, 200થી વધુ દર્દીઓની એમ્બ્યુલન્સમાં જ સારવાર, જી.જી. હોસ્પિટલમાં 2000 દર્દીઓ હાલ સારવાર હેઠળ, ગઇકાલે જામનગરમાં 500થી વધુ કેસ નોંધાયા હતા, હોસ્પિટલમાં ઓક્સિજનની માગમાં ધરખમ વધારો, નાઇટ કર્ફ્યુ લગાવવા છતાં પણ સ્થિતિમાં કોઇ સુધાર નહી
