કમોસમી વરસાદ/ જામનગર: જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ લાલપુર પંથકમાં વહેલી સવારમાં વરસાદ નાંદુરી, ગોદાવરીમાં ધોધમાર કમોસમી વરસાદ ખેતરો બહાર પાણી નીકળ્યા, વોકળા બે કાંઠે પશુઓના ચારા અને બાજરીના પાકને નુક્સાની

Breaking News