કિસાન મોલ/ જામનગર જિલ્લામાં નિર્માણ થયો પ્રથમ કિસાન મોલ જામનગરના હડીયાણા ગામે મોલનું થયું લોકાર્પણ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ રૂ 44 લાખના ખર્ચે નિર્માણ થયો છે કિસાન મોલ ખેત ઉપયોગી વસ્તુઓ વ્યાજબી ભાવે મળશે: મંત્રી બિયારણો પણ વ્યાજબી ભાવે મળશેઃ મંત્રી

Breaking News