Gujarat/ જામનગર ધ્રોલના લતીપુર ગામમાં સ્વૈચ્છિક બંધ, લતીપુર ગામમાં બપોર બાદ 8 દિવસ સુધી બંધ, બપોરે 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રખાશે , કોરોના સંક્રમણને પગલે ગ્રામ પંચાયત નો નિર્ણય, લોકોને બિન જરૂરી બહાર ન નીકળવા અનુરોધ

Breaking News