જામનગરમાં સગીરી પર ચાર નરાધમોએ દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીની તો ઝડપી પાડ્યા હતા અને ત્યારે હવે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોથા આરોપીને પણ દબોચી લીધો છે. આરોપી મોહિત આંબલિયા ને પોલીસ મથકે લઈ જતી વેળાએ કોંગી મહિલા કોર્પોરેટરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો પણ જોવા મળ્યાં. પોલીસે મહિલા કાર્યકરોને પોલીસ મથકે થી દુર કર્યા. મહિલા કોર્પોરેટર રોષમાં આવીને ચોથા આરોપી પર ચપ્પલ પણ ફેક્યું હોવાના દર્શયો કેમેરામાં કેદ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
