ફૂડ પોઇઝનિંગ/ જામનગર: બોર્ડિગ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ આણદાબાવા શૈક્ષણિક સંસ્થાની બોર્ડિંગની ઘટના 100થી વધુ બાળકોને અસરની આશંકા જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય એક યુવતીએ વિડિયો સંદેશમાં મેસેજ આપ્યો હોસ્પિટલમાં કેટલાક બાળકો ગંભીર

Breaking News