Gujarat/ જામનગર ભાજપમાં ઉમેદવાર બદલાયા, વોર્ડ નં.2 માં જાહેર થયેલા ઉમેદવાર બદલાયા, દિશાબેન ભારાઈની 21 વર્ષ ઉંમર પુરી ન હોવાથી બદલાયા, દિશાબેનની માતા કૃપાબેનને અપાઈ ટિકિટ વોર્ડ નં.માં કૃપાબેન ભારાઈને ઉમેદવાર જાહેર કરાયા

Breaking News