Breaking News/ જામનગર: મનપા તંત્રની દબાણ હટાવ ઝુંબેશ, બર્ધન ચોકમાં દબાણો દૂર કરવા મેગા ઓપરેશન, ઇન્ચાર્જ DMC સહિતના અધિકારીઓ ઉપસ્થિત, પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી, વેપારીઓના સમર્થનમાં આવ્યા કોંગી નગરસેવીકા, નડતરરૂપ સામગ્રી હટાવવા માંગ્યો સમય, એસ્ટેટ અધિકારીઓનો નગરસેવીકાએ કોલર પકડ્યો, સમગ્ર મામલે હાલ સ્થળ પર ગરમાગરમીના દ્રશ્યો

Breaking News