Not Set/ જામનગર/ લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કોરોનાથી મોત

રાજ્યમાં કોરોના વાયરસના કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યા.લોકડાઉન બાદ અનલોક કરવામાં આવતા રાજ્યમાં નોંધપાત્ર કેસમાં વધારો થયો છે. આવમાં જામનગરમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, તો સાથે સાથે કોરોનાના કારણે ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવામાં જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કોરોનાથી મૃત્યુ થયું છે. જણાવીએ કે જામનગરના લાલપુર […]

Gujarat Others

રાજ્યમાં કોરોના વાયરસના કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યા.લોકડાઉન બાદ અનલોક કરવામાં આવતા રાજ્યમાં નોંધપાત્ર કેસમાં વધારો થયો છે. આવમાં જામનગરમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, તો સાથે સાથે કોરોનાના કારણે ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવામાં જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કોરોનાથી મૃત્યુ થયું છે.

જણાવીએ કે જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીખાભાઈ ભેંસદડીયાનું કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલથી તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.લાલપુર સહિત જિલ્લાભરના રાજકીય વર્તુળોમાં શોકઉ મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.