Gujarat/ જામનગર શહેરમાં વિદ્યાર્થિનીને કોરોના,ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના,શાળા 7 દિવસ માટે બંધ કરાઈ,સંપર્કમાં આવેલ 100 થી વધુ લોકોના કરાયા ટેસ્ટ,તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Breaking News