Breaking News/
જામનગર-હાપા માર્ગ પરના પુલ પર ભુવો, પુલની વચ્ચોવચ મોટો ભુવો પડ્યો, સદનસીબે કોઈ અકસ્માતની ઘટના નહિ, અંદાજે 5 દાયકાથી પણ વધુ જૂનો છે પુલ, મનપાના અધિકારીઓ દોડી આવ્યા, પુલ પર અવર જવર કરાઈ બંધ
