Breaking News/
ભરૂચ: ઉછાલી ગામ નજીકનો બ્રિજ જર્જરિત, અંકલેશ્વર રાજપીપલાને જોડતો એક છે બ્રિજ, બ્રિજ પર પડયા છે મસમોટા ભુવા, મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, જીવના જોખમો વાહન ચાલકો જવા મજબુર બન્યા
