ખેડબ્રહ્મા/
સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં પોણા 4 ઈંચ વરસાદ વિજયનગરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો પોશીનામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વડાલીમાં દોઢ ઇંચ અને ઇડરમાં એક ઇંચ વરસાદ જીલ્લામાં 8 માંથી છ તાલુકામાં નોધાયો વરસાદ
