Breaking News/ જામનગર: MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર જામનગરમાં જાહેરસભાને લઇ થયો હતો કેસ વર્ષ 2017માં હાર્દિક સામે નોંધાયો હતો ગુનો એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટની કોર્ટમાં આવ્યો ચુકાદો ધારાસભ્ય હાર્દિક પટેલ થયા નિર્દોષ જાહેર

Breaking News