સીએનજી-પીએનજીમાં રાહત/ જાહેર જનતા માટે રાહતના સમાચાર CNG-PNGના ભાવમાં રાહત મળી શકે સરકારની કિરીટ પરિખ કમિટીની ભલામણોને મંજૂરી ઘરેલુ કિંમતની નવી ફોર્મ્યુલાને કેબિનેટની લીલીઝંડી CNG – PNGના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો મોદી કેબિનેટે લીધા બે મોટા નિર્ણય CNG – PNGના ભાવોમાં 10ટકાનો ઘટાડો સામાન્ય ગ્રાહકોથી લઈને ખેડૂતો, ડ્રાઈવરોને ફાયદો

Breaking News