Not Set/ જીપ સાથે બાંધવામાં આવેલા વ્યક્તિને વળતર આપો: માનવઅધિકાર

જમ્મુ-કાશ્મીર સ્ટેટ હ્યૂમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકારને કહ્યું છે કે તેઓ એ સિવિલિયનને રૂ.10 લાખનુું વળતર આપે જેને આર્મીએ પથ્થરબાજીના ગુના માટે જીપની આગળ બાંધ્યો હતો. કમિશન તરફથી સોમવારે બપોરે જાહેર થયેલા નિવેદનમાં આ વ્યક્તિને હ્યૂમન શીલ્ડ કહેવામાં આવ્યો છે.કાશ્મીરના બીડવાહમાં 9 એપ્રિલે ચૂંટણી દરમિયાન જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી તો કર્નલ રેંકના એક […]

Uncategorized

જમ્મુ-કાશ્મીર સ્ટેટ હ્યૂમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકારને કહ્યું છે કે તેઓ એ સિવિલિયનને રૂ.10 લાખનુું વળતર આપે જેને આર્મીએ પથ્થરબાજીના ગુના માટે જીપની આગળ બાંધ્યો હતો. કમિશન તરફથી સોમવારે બપોરે જાહેર થયેલા નિવેદનમાં આ વ્યક્તિને હ્યૂમન શીલ્ડ કહેવામાં આવ્યો છે.કાશ્મીરના બીડવાહમાં 9 એપ્રિલે ચૂંટણી દરમિયાન જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી તો કર્નલ રેંકના એક ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે મેજર લીતુલ ગોગોઇએ એક કાશ્મીરી પથ્થરબાજને જીપ સાથે બાંધીને તેનો હ્યૂમન શીલ્ડની જેમ ઉપયોગ કર્યો હતો.