આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર 17 ફાઈટર પ્લેનનું ટચ ડાઉન શરૂ થઈ ગયું છે. તેમાં જેગુઆર, સુખોઈ અને મિરાજ કેટેગરીના ફાઈટર પ્લેન સામેલ થશે. લખનઉ- આગરા એક્સપ્રેસ-વે પર પહેલું લેન્ડિંગ હરક્યુલિસ C-130નું થયું હતું.તેમાંથી ગરુડ કમાન્ડો ઉતર્યા હતા. આ ઉપરાંત જેગુઆરના 3 લડાકુ વિમાનના પણ ટચ ડાઉન થયા હતા. આજે કુલ 20 લડાકુ વિમાનનું ટચ ડાઉન કરવામાં આવશે.આ એક્સરસાઈઝ બપોરે 2 વાગ્યા સુધીચાલશે. આ બીજી વખત એક્સપ્રેસ વે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ કરવામાં આવ્યા છે. દેશમાં પહેલીવાર એક્સપ્રેસ-વે પર આટલા મોટા લેવલ પર એરફોર્સનું ટચડાઉન છે. ગયા વર્ષે 21 નવેમ્બરે પણ આ એક્સપ્રેસ વે ઉપર ટચ ડાઉન થયું હતું. સોમવારે આખા દિવસ દરમિયાન 100 ટેન્કર પાણીથી લખનઉ-આગરા એક્સપ્રેસ વે ધોવામાં આવ્યો છે.
Not Set/
જુઓ આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર કઈ કેટેગરીના ફાઈટર પ્લેન ટચ ડાઉન કરી રહયા છે
આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર 17 ફાઈટર પ્લેનનું ટચ ડાઉન શરૂ થઈ ગયું છે. તેમાં જેગુઆર, સુખોઈ અને મિરાજ કેટેગરીના ફાઈટર પ્લેન સામેલ થશે. લખનઉ- આગરા એક્સપ્રેસ-વે પર પહેલું લેન્ડિંગ હરક્યુલિસ C-130નું થયું હતું.તેમાંથી ગરુડ કમાન્ડો ઉતર્યા હતા. આ ઉપરાંત જેગુઆરના 3 લડાકુ વિમાનના પણ ટચ ડાઉન થયા હતા. આજે કુલ 20 લડાકુ વિમાનનું ટચ ડાઉન […]
