Not Set/ જુઓ કયા જોવા મળ્યો આધારકાર્ડમાં સૌથી મોટો ગોટાળો

આધાર કાર્ડમાં થયેલ એક મોટો ગોટાળો સામે આવ્યો છે. ઉત્તરાખંડના હરિદ્વારના એક ગામડામાં 800થી વધારે લોકોની જન્મતારીખ તેના આધાર કાર્ડ પર 1 જાન્યુઆરી લખેલી છે. કોઈ વ્યક્તિ માટે હાલના સમયમાં સૌથી જરૂરી એવો સરકારી દસ્તાવેજ બનાવતા સમયે થયેલ આ ગોટાળા વિશે હરિદ્વારના એસડીએમે કહ્યું કે, મીડિયાના માધ્યમતી આ કેસ અમારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલે […]

Uncategorized

આધાર કાર્ડમાં થયેલ એક મોટો ગોટાળો સામે આવ્યો છે. ઉત્તરાખંડના હરિદ્વારના એક ગામડામાં 800થી વધારે લોકોની જન્મતારીખ તેના આધાર કાર્ડ પર 1 જાન્યુઆરી લખેલી છે. કોઈ વ્યક્તિ માટે હાલના સમયમાં સૌથી જરૂરી એવો સરકારી દસ્તાવેજ બનાવતા સમયે થયેલ આ ગોટાળા વિશે હરિદ્વારના એસડીએમે કહ્યું કે, મીડિયાના માધ્યમતી આ કેસ અમારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલે આગળ તપાસ કરીશું અને જેને પણ આ ગોટાળો કર્યો છે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.નિશ્ચિતપણે આ કોઈની ભૂલનું પરિણામ છે પરંતુ આવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજમાં આટલી મોટી ભૂલ થવી એ સામાન્ય ઘટના ન કહેવાય. આ ગામ હરિદ્વારથી અંદાજે 20 કિલોમીટર દૂર આવેલ છે અને આ ગામનું નામ છે ખાટા.જયાં તે ભૂલ જોવા મળી છે