Not Set/ જુઓ કેવુ છે સલમાનનું 500 કરોડનું ફાર્મ હાઉસ

ભાઈજાન સલમાનનું નામ પડે એટલે ભાગ્યે જ કોઈ એવું હશે જે આ સ્ટારનું ચાહક નહિં હોય. જી હાં શું તમને ખબર છે ભાઈજાન સલમાનને તેમના બંગ્લા પ્રત્યે કેટલો લગાલ છે? આવો તમને બતાવીએ પનવેલમાં આવેલો સલમાનનો 500 કરોડનો બંગ્લો. ભાઈજાનના બંગલાથી દેખાતો ભવ્ય વ્યૂ

Entertainment

ભાઈજાન સલમાનનું નામ પડે એટલે ભાગ્યે જ કોઈ એવું હશે જે આ સ્ટારનું ચાહક નહિં હોય. જી હાં શું તમને ખબર છે ભાઈજાન સલમાનને તેમના બંગ્લા પ્રત્યે કેટલો લગાલ છે? આવો તમને બતાવીએ પનવેલમાં આવેલો સલમાનનો 500 કરોડનો બંગ્લો.

ભાઈજાન સલમાનને અતિપ્રિય છે આ જગ્યા

ભાઈજાનના બંગલાથી દેખાતો ભવ્ય વ્યૂ

સ્વીમિંગ પુલ

હોલમાં સજાવટ

સલમાન પનવેલ ફાર્મ હાઉસ

ઘોડે સવારી કરતા સલમાન ખાન