ઝારખંડની મુસ્લિમ યોગ ટીચર રાફિયા નાઝની સામે ધર્મ ગુરુઓ દ્રારા જે વિરોધ થઇ રહ્યો છે અને ધમકીઓ મળી રહી છે. તેના પર નિવેદન આપતા સિંગર સોનું નિગમે કહ્યું હતું કે, યોગને કોઇ ધર્મ સાથે લેવા દેવા નથી એ શ્રેષ્ઠ પરંપરા છે. મારી યોગ ટીચર પણ મુસ્લિમ છે. યોગને વધારો આપનાર અને યોગ સાથે કામ કરનારાઓને જે રીતે ધમકીઓ અપાઇ રહી છે તેઓને હત્યારાઓની જેમ સજા આપવી જોઇએ.
Not Set/
જુઓ મુસ્લિમ યોગ ટીચરને લઈને સોનુ નિગમે શુ નિવેદન આપ્યુ
ઝારખંડની મુસ્લિમ યોગ ટીચર રાફિયા નાઝની સામે ધર્મ ગુરુઓ દ્રારા જે વિરોધ થઇ રહ્યો છે અને ધમકીઓ મળી રહી છે. તેના પર નિવેદન આપતા સિંગર સોનું નિગમે કહ્યું હતું કે, યોગને કોઇ ધર્મ સાથે લેવા દેવા નથી એ શ્રેષ્ઠ પરંપરા છે. મારી યોગ ટીચર પણ મુસ્લિમ છે. યોગને વધારો આપનાર અને યોગ સાથે કામ કરનારાઓને […]
