ખનીજ ચોરી/ જુનાગઢઃ ખોરાસા ગીરમાંથી ઝડપાઇ ખનિજ ચોરી 2.49 કરોડની ખનિજચોરી ઝડપાઇ તળાવમાંથી પરમીટ વગર કર્યું ખોદકામ બોક્સાઇડ ખનીજનું 13 હજાર મેટ્રિક ટનનું ખનન 8 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ ખાણ ખનિક વિભાગ દ્વારા કાર્યવાહી

Breaking News