Weather/
જુનાગઢઃ વંથલીમાં વરસાદી વાતાવરણ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ કમોસમી વરસાદની હવામાન વિભાગની છે આગાહી વરસાદથી ખેડૂતોના પાકને થઈ શકે નુકસાન વંથલી પંથકમાં મબલખ છે કેરીનો પાક કેરીના પાકને થઈ શકે છે નુકસાન
