Gujarat/ જુનાગઢ: ‘આપ’ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, માંગનાથ પીપળી ગામ સહીત 5 ગામના કાર્યકર્તાઓ જોડાયા, 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તમામ ગામ, જિ. ભાજપ આગેવાનોની હાજરીમાં કેસરીયો ધારણ

Breaking News