Joonagadh/ જુનાગઢ: બુટલેગરોના નવા કીમિયાનો ફિયાસ્કો, પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યો હતો દારૂનો જથ્થો, કરાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની 39 પેટી ઝડપી પાડી, 1,87,000નો મુદ્દામાલ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, બે શખ્સો સામે ફરિયાદ, એકની ધરપકડ, દારૂના જથ્થા સાથે વેરાવળનો જીવા વાળા ઝડપાયો

Breaking News