Breaking News/
જુનાગઢ: માંગરોળમાં આખલાનો આતંક આખલાએ 5 જેટલા લોકોને લીધા અડફેટે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
