#PaperLeak/ જુનિયર કલાર્ક પેપર લીક થવાનો કેસ,તમામ આરોપીઓને આજે કોર્ટમાં કરાશે રજૂ, વડોદરા કોર્ટમાં આરોપીઓને હાજર કરાશે, તમામ આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે, તપાસના અનેક મુદ્દાઓ માટે રિમાન્ડ મંગાશે

Breaking News