Breaking News/ જૂથ અથડામણમાં શામેલ 12 આરોપીઓ ઝડપાયા, ભાવનગરના ખેડૂતવાસમાં થઇ હતી જૂથ અથડામણ, DJ વગાડવા બાબતે બે દિવસ પૂર્વે સર્જાયું હતું ધીંગાણું, ઓપરેટર અને ડ્રાઇવર વગાડતા હતા ઉશ્કેરણીજનક ગીતો, જૂથ અથડામણનો સમગ્ર વિડીયો થયો હતો વાયરલ, સમગ્ર મામલે 2 મહિલા સહીત 12 લોકોને પોલીસે દબોચ્યા  

Breaking News
Breaking News