Breaking News/ વડોદરા પારાગામ નજીક આધેડને મગર ખેંચી ગયો, ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી ગયો, નદીના પાણીમાં હાથ ધોવા જતા બની ઘટના, આધેડ સિતપુર વસાહતનો રહીશ, લાલજી વસાવા નામનો આધેડ બન્યો મગરનો ભોગ, વનવિભાગની ટીમો સહિત પોલીસ પણ ઘટના સ્થળે, સ્થાનિકો અનુસાર નદીમાં 3 જેટલા મગર હોવાનું અનુમાન, હજુ પણ આધેડની શોધખોળ ચાલુ

Breaking News