Gujarat/ અરવલ્લી: કુખ્યાત બુટલેગર અને હત્યાનો આરોપી થયો ફરાર ભિલોડાના ડોડીસરા ગામથી થયો ફરાર વચગાળાના જામીન પર હતો કુખ્યાત બુટલેગર PSI અને સાત પોલીસ કર્મીઓનો હતો જાપ્તો પોલીસની નજર કેદ વચ્ચે ફરાર થયો કુખ્યાત આરોપી ભિલોડા વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે સુખો ડુંડ ભુતકાળમાં પોલીસ પર હુમલો પણ કરી ચુક્યો છે હત્યાના કેસમાં થઇ હતી ધરપકડ પોલીસે મહામહેનતે પકડ્યો હતો વોન્ટેડ આરોપીને જાપ્તામાંથી ફરાર થતા મોટી બેદરકારી સામે આવી

Breaking News