Breaking News/ દુર્ગમ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સની કાબિલેદાદ કામગીરી, ખરાબ રસ્તા, દુર્ગમ વિસ્તાર, ગામ સુધી પહોંચવું પણ મુશ્કેલ, જનતા માટે અભયદાન રૂપ 108ના કર્મીઓએ કમર કસી, સગર્ભા મહિલાને સ્ટ્રેચર પર ઉંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઇ, 108 કર્મીઓ અડધો કિમી સુધી ઉંચકીને લઇ ગયા મહિલાને, સીમ માર્ગ પર ઉભેલ એમ્બ્યુલન્સમાં જ કરાવી મહિલાની પ્રસુતિ, માર્ગ પર જ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવાયો, પંથકના લોકોએ 108 ના કર્મીઓની કામગીરીને બિરદાવી

Breaking News