Breaking News/ વલસાડની ગુંદલાલ GIDC માં પોલીસની રેડ, 14 જેટલા શકુનિઓ જુગઠું રમતા ઝડપાયા, અચાનક પોલીસ ત્રાટકતા શકુનિઓમાં દોડધામ, પકડાયેલ મોટાભાગના જુગારીઓ કંપનીઓના કામદારો, આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ  

Breaking News