National/ દેશમાં નવા કેસનો નીચે જતો ગ્રાફ,છેલ્લાં 24 કલાકમાં 3.43 લાખ કેસ,રિકવરી પણ ફરી નવા કેસની સમાંતર,24 કલાકમાં 3.43 લાખ કોરોના મુક્ત,દેશમાં 2 કરોડથી વધુ થયા હવે રિકવર,મહારાષ્ટ્ર-ઉત્તરપ્રદેશમાં કેસમાં ઘટાડો,દિલ્હીમાં પિકથી નીચે આવી રહ્યાં છે કેસ,એક્ટિવ કેસ સતત ત્રીજા દિવસે સ્થિર

Breaking News