બિપરજોય/ જૂનાગઢઃ વન વિભાગનો સ્ટાફ પણ એલર્ટ સિંહોની સલામતી માટે સ્ટાફ હાઈએલર્ટ પર બિપરજોય વાવાઝોડાને લઇ વન વિભાગ એલર્ટ વન વિભાગે 21 જેટલા કંટ્રોલ રૂમ કરાયા શરૂ DFO, RFO સહિતના વન કર્મીઓ દ્વારા પેટ્રોલિંગ અમરેલી, જાફરાબાદ સિંહો પર વન વિભાગની નજર રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં પણ વન વિભાગ એલર્ટ કેટલાક દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છે સિંહોનો વસવાટ લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન સાથે વાન એલર્ટ

Breaking News