માર્ગ અકસ્માત/ જૂનાગઢ:કાર અને બાઇક વચ્ચે અકસ્માત કેશોદ હાઇવે નજીકની ઘટના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત વંથલી હાઇવે પર અકસ્માતો વધ્યા પોલીસ પહોંચી ઘટના સ્થળે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

Breaking News