Breaking News/   જૂનાગઢના કડીયાવાડમાં ઈમારત ધરાશાયી મામલો, ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનના પત્નીએ કર્યો આપઘાત, બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત, સ્વજનો ગુમાવ્યાના વિરહમાં એસિડ પી કર્યો આપઘાત, મહિલાનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત, મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો, સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા આક્ષેપો, કમિશનર અને TPO વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતા ભર્યું પગલું  

Breaking News