હુમલો/ જૂનાગઢના ભેંસાણમાં મહિલા કર્મચારી પર હુમલો TDO ઓફિસમાં સર્કલ તરીકે ફરજ બજાવતા મહિલા અરજીઓ નામંજૂર કરવા મુદ્દે હુમલો થયો હતો કપડા ફાડી હાથ પર ઈજાઓ કરી અપશબ્દો બોલ્યા મહિલા કર્મચારીએ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી

Breaking News