Breaking News/ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જીવલેણ હુમલો, સિવિલના પટ્ટાવાળાએ જ કર્યો કર્મચારી પર હુમલો, મોડી રાતે તાત્કાલિક સારવાર વિભાગ પાસે બની ઘટના, કર્મચારી અરવિંદભાઈ સૂતા હતા ત્યારે કરાયો હુમલો, પટ્ટાવાળા દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઝીકાયા અનેક ઘા, હુમલો કરી પટ્ટાવાળો અતુલ થયો હોસ્પિટલમાંથી ફરાર, DySP સહિતનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, સિવિલકર્મી પર હુમલાનું કારણ હજુ અકબંધ, આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા  

Breaking News
Breaking News