ગુજરાત/ જૂનાગઢ:બીલખા રોડ પર સિંહોએ રોક્યો રસ્તો ગેટ પાસે પોતાની મસ્તીમાં મળ્યા જોવા સોશ્યલ મીડિયામાં વિડીયો થયો વાયરલ કલાકો સુધી સિંહો બેઠા રસ્તા ઉપર જૂનાગઢમાં એન્ટ્રી ગેટ પાસે જ સિંહ પરિવાર બેઠો ગત મોડી રાત્રે સિંહ જોવા મળ્યા

Breaking News