Breaking News/ જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના, ઝેરી દવા પી લેતા ત્રણ સભ્યોના મોત, પુત્રીને આઇ.સી.યુ. માં દાખલ કરાઇ, વંથલીના સાંતલપુર ગામની ઘટના, વાડીએ જ ઝેરી દવા પી કર્યો આપઘાત, પત્ની, પતિ અને પુત્રના મોત, આપઘાતનું કારણ હજુ અકબંધ, DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

Breaking News
Breaking News