Breaking News/ જૂનાગઢ:સહકારી બેંકના 7 કર્મચારીઓ સસ્પેન્ડ જિલ્લા સહકારી બેંકના 7 કર્મચારીઓ સસ્પેન્ડ કોઠારીયા બ્રાંચમાં રૂ. 5 કરોડનું આચર્યું કૌભાંડ 14 લોકો સામે નામજોગ પોલીસમાં અરજી કરાઇ જિલ્લા સહકારી બેંકના ચેરમેન દ્વારા કરાઈ કાર્યવાહી પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News