Gujarat/ જૂનાગઢ કેશોદમાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર, કેશોદમાં કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય, વેપારી મંડળ,સામાજીક સંસ્થાઓ દ્વારા લેવાયો નિર્ણય, કોઈ નિયમ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે, સોમવારના રોજ રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલુ રહેશે

Breaking News