Gujarat/ જૂનાગઢ પાત્રા ગામની નદીમાં આવ્યું પુર, નદીમાંમાં પુર આવતા ગામમાં પાણી ઘૂસ્યા, નદી નજીક આવેલ ખેતરો મકાનોમાં પાણી ઘૂસ્યા , ખેતરોમાં પાણી આવતા ઊભા પાક ધોવાયા, ઘરમાં પાણી ઘુસતા ઘરવખરીમાં મોટી નુકસાની

Breaking News