Breaking News/ જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરી, ગર્ભવતી મહિલાનું કર્યુ રેસક્યુ, અન્ય પાંચ લોકોના પણ બચાવ્યા જીવ, બીજી તરફ વંથલી પોલીસે પણ કર્યુ રેસ્ક્યુ, નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા, PSI અને પોલીસ જવાનોએ બચાવ્યા લોકોના જીવ  

Breaking News