દુષ્કર્મ/ જૂનાગઢ: યુવકે સહપાઠી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, બંને વચ્ચે પ્રેમ સંબંધમાં યુવાને આચર્યું દુષ્કર્મ, યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવાને માર્યો માર, જૂનાગઢની ખાનગી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બની ઘટના, ઢિકાપાટુ અને બોલપેનના પોઇન્ટ વડે માર્યો માર, યુવતીના નગ્ન ફોટા વાયરલ કરવાની યુવકે આપી ધમકી, ધમકીને પગલે યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, ઊંઘની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ. યુવક સામે નોંધાઈ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ,

Breaking News
Breaking News