Breaking News/ જૂનાગઢ શહેર રંગાયું દેશ ભક્તિના રંગમાં, શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ, મેરી માટી મેરા દેશ અને તિરંગા યાત્રાનું આયોજન, બાઉદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી નીકળી તિરંગા યાત્રા, વિદ્યાર્થીઓ, પોલીસ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા, ઇન્દ્રભારતી બાપુ, સાંસદ, ધારાસભ્ય સહિતનાની ઉપસ્થિતિ  

Breaking News
Breaking News