Gujarat/
જેતપુરમાં તાઉતે વાવાઝોડાની અસર , જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, મામલતદાર, પોલીસનું રાઉન્ડ ધ પેટ્રોલિંગ , નીચાણવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું , અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો
