અમદાવાદ/ જોધપુરના એક કોમ્પ્લેક્ષમાં આગ વહેલી સવારે આગ લાગતા નાસભાગ આગમાં એક દુકાન બળીને થઇ ગઇ ખાખ અન્ય દુકાનોમાં પણ આગ પ્રસરતા નાસભાગ ફાયર બ્રિગેડેની 3 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવાયો ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

Breaking News